Home | Login |Sign In | Create a account
 
AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back


Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

શ્રી બળિયાદેવનું મંદિર

આણંદ નગરના મોટા અડધ વિસ્તારમાં આશરે ચારસો વરસ જુનુ શ્રી બળિયાદેવનું મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં શ્રી બળિયાદેવ મહારાજની મૂર્તિ બિરાજમાન છે. હાલમાં સાતમી પેઢીએ રાજુભાઇ શાંતિલાલ વ્યાસ પુજારી તરીકે સેવા આપી રહ્યા છે. મંદિરના પ્રાંગણમાં ફાગણ સુદ આઠમનો મેળો, અને વસંત પંચમીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે. શીતળા, અછબડા જેવા રોગોને દૂર કરવા માટે ભકતજનો શ્રધ્ધા સાથે શ્રી બળિયાદેવની શરણમાં જાય છે, અને કૃપા પ્રાપ્ત કરે છે.



 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com