શ્રી રણછોડરાયજીનું મંદિર
દૂધ નગરી આણંદમાં ગોયા તળાવ પાસે નાના અડધ
વિસ્તારમાં શ્રી રણછોડજીનું મંદિર આવેલું છે. મંદિરનું ભૂમિપૂજન
તા.16-02-08ના રોજ થયું હતું. મંદિરનું ભૂમિપૂજન જગદગુરુ
શંકરાચાર્યના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. મંદિરમાં શ્રી
રણછોડરાયજીની મનોહર મૂર્તિ બિરાજમાન છે. મંદિરના પટાંગણમાં શ્રી
લક્ષ્મીજીનું મંદિર પણ આવેલું છે. પ્રસંગોપાત ધાર્મિક તહેવારો
ઉજવાય છે.
|